GSSSB Forest Guard ,ફોરેસ્ટ ગાર્ડ: CBRT પરીક્ષામાં ઉપસ્થિત 823 ઉમેદવારોના નોર્મલાઇઝડ ગુણ જાહેર, જાણો કેવી રીતે ચકાસશો

forest guard cbrt exam normalized marks check

Forest Guard ફોરેસ્ટ ગાર્ડ: CBRT પરીક્ષામાં ઉપસ્થિત 823 ઉમેદવારોના નોર્મલાઇઝડ ગુણ જાહેર, જાણો કેવી રીતે ચકાસશો ગુજરાત રાજ્યના ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) પદ માટેની 823 સીધી ભરતીની CBRT પરીક્ષા આપનાર ઉમેદવારો માટે નવું અપડેટ આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) Forest Guard CBRT (Computer Based Recruitment Test) માટે ઉપસ્થિત થયેલા ઉમેદવારોના નોર્મલાઇઝડ ગુણ જાહેર કર્યા … Read more